અલવી આઝાદી - દાવત ના જુલ્મ થી
દાવત અમારા સવાલો ના જવાબ આપે
(૧) હકક-ઉન-નફ્સ કઈ કિતાબ માં લખેલું છે?
(૨) સૈયદના અલી (આ કુ) ની કબર ને ખોઈ દેવા માટે કોણ ઝિમ્મેદાર?
(૩) મોટું મૈયત નાનું મૈયત, આમિર ગરીબ માં ફર્ક શું કામ?
(૪) ઉમરા કરબલા માટે દાવત ની ટૂર અને સલામ ફરજીયાત કઈ કિતાબ માં લખેલું છે?
(૫) કેટલી ઝકાત કઈ રીતે જમાત માં પહોંચાડો છો?
(૬) નવા ઘર માં પગલાં લેવા ફરજીયાત એ કઈ કિતાબ માં લખેલું છે?
(૭) મીસાક માં મોટી રકમ આપવી ફરજીયાત એ કઈ કિતાબ માં લખેલું છે?
(૮) બુત પરસ્તી ની ફ્રેમ વેચનાર પાછળ નમાઝ પડાય?
વેબસાઈટ લિંક્સ
સૈયદના અલી (આ કુ) ની કબર
અલવી દાવત ની કર્ઝે હસના